ભરૂચ: પરશુરામ સંગઠનના સ્થાપના દિવસ નિમિત્તે આઈ ચેકઅપ- ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાયો
શ્રી પરશુરામ સંગઠન ૧૧ વર્ષ પૂર્ણ કરી ૧૨ મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે, ત્યારે બારમા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે શાળાના વિદ્યાર્થીઓ માટે આઈ ચેકઅપ તેમજ ડેન્ટલ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામા આવ્યું