ભરૂચ અંકલેશ્વર શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજના વિદ્યાર્થીએ VNSGU દ્વારા આયોજિત રમતોત્સવમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો અંકલેશ્વરની શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજના TYBA એના વિદ્યાર્થી વિશાલ મકવાણાને 5000 મીટર દોડમાં ગોલ્ડ મેડલ,10000 મીટર દોડમાં ગોલ્ડ મેડલ અને 1500 મીટર દોડમાં સિલ્વર મેડલ હાંસલ કર્યો By Connect Gujarat Desk 24 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn