New Update
/connect-gujarat/media/media_files/2025/01/30/n4Mp0P4KkbDSuSWqa4Lf.jpg)
અંકલેશ્વરની શ્રી વમળનાથ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ ખાતે દ્વિદિવસીય રમતોત્સવ-2025નું કૉલેજના આચાર્ય ડૉ.જી.કે.નંદા અને શારીરિક શિક્ષણના અધ્યાપક ડૉ.મનેષ પટેલના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું.
/connect-gujarat/media/media_files/2025/01/30/2SrHaLuBvcJ0uwWR2ilb.jpg)
આ રમતોત્સવમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.પ્રોફેસર હરેશ પરીખ,ડૉ. હેમંત દેસાઈ,રાજેશ પંડયા, ડૉ.સોનલ ખંડપુર, ડૉ.જયશ્રી ચૌધરી, ડૉ. મનેષ પટેલ, ડૉ. ભાગ્યશ્રી બારપાંડે, ડૉ.નિશા વસાવા સહીત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.