અંકલેશ્વર: નવસારી ખાતે યોજાયેલ આંતર કોલેજ ક્રોસકોન્ટ્રી સ્પર્ધામાં શ્રી ઠાકોરભાઈ પટેલ કોલેજનો વિદ્યાર્થી ઝળક્યો
વીર નર્મદ સાઉથ ગૂજરાત યુનિવર્સિટી સંલગ્ન એસ. એસ. અગ્રવાલ કૉલેજ નવસારી ખાતે આંતર કૉલેજ ક્રોસ કોન્ટ્રી સ્પર્ધા યોજાઈ હતી જેમાં 35 કોલેજોના 149 સ્પર્ધકોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.
/connect-gujarat/media/media_files/1O87kkzJTdhT3r6PpfRq.jpg)
/connect-gujarat/media/media_files/9bXLI4Jq7m4sipMxEK3V.jpg)