Featuredભરૂચ: ફાંટા તળાવથી મહમદપુરાને જોડતો માર્ગ પહોળો કરાશે, ટ્રાફિકજામમાંથી મળશે મુક્તિ શ્રવણ ચોકડી પર બની રહેલ ફ્લાય ઓવરબ્રિજના કારણે ટ્રાફિકની સમસ્યામાં એકાએક વધારો થયો હતો.જેના પગલે વાહનચાલકોને ભરૂચના મહમ્મદપુરા માર્ગનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી. By Connect Gujarat 06 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn