અંકલેશ્વર : શ્રી શ્યામ મિત્ર મંડળના દ્વારા ગુમાનદેવ તીર્થ ક્ષેત્ર સુધી પદયાત્રા યોજાય, 400થી વધુ પદયાત્રીઓ જોડાયા...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના શ્રી શ્યામ મિત્ર મંડળ દ્વારા શ્રાવણ માસના પ્રથમ શનિવાર નિમિત્તે ઝઘડિયાના ગુમાનદેવ તીર્થ ક્ષેત્ર સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
/connect-gujarat/media/media_files/2025/03/09/nishan-yatraaa-222639.jpeg)
/connect-gujarat/media/media_library/281380c438126e0fc459440ed59166cfba03cee1510d2dee264ad7b86e637b3f.jpg)