સુરતસુરત : MLAના બોગસ સહી અને સિક્કાનો ઉપયોગ કરીને આધારકાર્ડ-પાનકાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું સુરતમાં વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીના ખોટા સહી-સિક્કા બનાવી આધારકાર્ડ-પાનકાર્ડ બનાવવાના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. By Connect Gujarat Desk 02 Apr 2025 16:07 ISTShare Twitter Share Whatsapp LinkedIn