સિક્કિમમાં મોટી દુર્ઘટના: ગેંગટોકમાં હિમસ્ખલન થતા 6 કામદારના મોત,22 ટુરિસ્ટનું કરાયું રેસ્ક્યૂ
સિક્કિમના પ્રખ્યાત પર્યટન સ્થળ ગંગટોકમાં મંગળવારે હિમસ્ખલન (એવલોન્ચ) થયું હતું. જેમાં 6 લોકોનાં મોત થયા છે
સિક્કિમના પ્રખ્યાત પર્યટન સ્થળ ગંગટોકમાં મંગળવારે હિમસ્ખલન (એવલોન્ચ) થયું હતું. જેમાં 6 લોકોનાં મોત થયા છે
સિક્કિમના યુક્સોમ શહેરમાં સોમવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
સિક્કિમમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. અહીં એક દર્દનાક માર્ગ અકસ્માતમાં સેનાના 16 જવાન શહીદ થયા છે.