ભરૂચ:નર્મદા નદીમાં પૂર આવતાની સાથે સાયરન વાગશે, જુઓ તંત્ર દ્વારા શરૂ કરાયેલ ઇ-રેવા સિસ્ટમ શું છે
નર્મદા ડેમમાંથી છોડવામાં આવતાં પાણીના કારણે ભરૂચમાં પુરની સ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે નદીમાં આવતાં પુરની આગોતરી જાણકારી માટે ઇ-રેવા સીસ્ટમ શરૂ કરવામાં આવી છે
/connect-gujarat/media/media_files/2025/05/21/surjsksh-157374.jpeg)
/connect-gujarat/media/post_banners/679577aa01dae2997e177f9b7527b4d9826d8a28db3fe78d3ce0c45fbf33ceb5.jpg)