ટેકનોલોજી POCO ના આ 5G ફોન પર ધમાકેદાર ઓફર, આટલી કિંમતમાં ખરીદો બિગ બચત ડેઝ સેલ હાલમાં ફ્લિપકાર્ટ પર ચાલુ છે. આ સેલ 5 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. આ સેલમાં ઘણા સ્માર્ટફોન પર ડીલ્સ અને ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યા છે. By Connect Gujarat Desk 03 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજી નવું વર્ષ શરૂ થતાં જ iPhone 16ની કિંમતમાં ઘટાડો, જાણો તેની કિંમત નવું વર્ષ શરૂ થતાં જ Appleના iPhone 16ની કિંમતમાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. સપ્ટેમ્બરમાં લોન્ચ થયા સમયે તેની કિંમત ઘણી વધારે હતી, પરંતુ હવે તેની અસરકારક કિંમત ઓછી છે. By Connect Gujarat Desk 02 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજી Lava Blaze Duo 5G નો વેચાણ ભારતમાં આજે શરૂ લાવા બ્લેઝ ડ્યુઓ 5Gને ભારતમાં થોડા દિવસો અગાઉ લોન્ચ કરવામાં આવ્યો હતો. આ એક સસ્તી કિંમત ધરાવતો ફોન છે, જેમાં બે ડિસ્પ્લે આપવામાં આવ્યા છે. બીજું ડિસ્પ્લે ફોનના રિયરના પેનલ પર છે. By Connect Gujarat Desk 20 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજી Realme 14x 5G ભારતમાં 18 ડિસેમ્બરે થશે લોન્ચ, આટલી ઓછી કિંમત Realme 14x 5G ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થશે. કંપનીએ આ પહેલા ફોનની ડિઝાઇન અને કલર ઓપ્શન્સને ટીઝ કર્યા હતા. આગામી હેન્ડસેટની ઉપલબ્ધતા વિશે પણ માહિતી જાહેર કરવામાં આવી હતી. By Connect Gujarat Desk 11 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: GIDC પોલીસે ગુમ અથવા ચોરી થયેલ રૂ.2.2 લાખની કિંમતના 10 મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ/ચોરી થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી By Connect Gujarat Desk 11 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજી ડોમેસ્ટિક કંપની લાવી રહી છે ડબલ ડિસ્પ્લેવાળો ફોન, 16 ડિસેમ્બરે થશે લોન્ચ ગયા મહિને સ્થાનિક કંપની Lava એ Lava Yuva 4 સ્માર્ટફોન ભારતીય બજારમાં લૉન્ચ કર્યો હતો. હવે આ બ્રાન્ડ એક નવા ફોન પર કામ કરી રહી છે, જેનું નામ Lava Blaze Duo છે. By Connect Gujarat Desk 10 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજી પાવરફુલ પ્રોસેસરથી સજ્જ Asusના 2 નવા ગેમિંગ ફોન લોન્ચ, 24GB સુધીની રેમ Asus ROG Phone 9 Pro અને ROG Phone 9 મંગળવારે લૉન્ચ કરવામાં આવ્યા હતા. આ તાઇવાની સ્માર્ટફોન બ્રાન્ડનો નવીનતમ ગેમિંગ સ્માર્ટફોન છે. By Connect Gujarat Desk 20 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજી ફ્રન્ટ-બેક ડિસ્પ્લે, 50MP કેમેરા અને 66W ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ, જાણો કઈ કંપનીનો આ સ્માર્ટફોન સ્થાનિક કંપની Lava એન્ટ્રી લેવલ સેગમેન્ટ અને બજેટ સેગમેન્ટમાં ઘણા સ્માર્ટફોન ઓફર કરે છે. થોડા દિવસો પહેલા કંપની ભારતીય બજારમાં બે ડિસ્પ્લે સાથે Lava Agni 3 5G લાવી હતી. By Connect Gujarat Desk 10 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજી આતુરતાનો અંત! : Google Pixel 9 Pro સેલ 17 ઓક્ટોબરથી લાઇવ થશે..! Google એ ભારતીય ગ્રાહકો માટે Pixel 9 Pro ની વેચાણ તારીખ જાહેર કરી છે. ગૂગલની ફ્લેગશિપ Pixel 9 સીરીઝમાં લાવેલા ફોન 17 ઓક્ટોબરે બપોરે 12 વાગ્યાથી ખરીદી શકાશે. By Connect Gujarat Desk 14 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn