ભરૂચભરૂચ: SMCP સંસ્કાર વિદ્યાભવનમાં બાળ દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા શિક્ષકોએ પરંપરાગત રમતોનું પણ પ્રદર્શન કર્યું હતું સાથે જ શિક્ષકો દ્વારા ફેશન શો પણ રજૂ કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત સંગીતમય કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું By Connect Gujarat Desk 14 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn