ભરૂચ: SMCP સંસ્કાર વિદ્યાભવન ખાતે ત્રણ દિવસીય પુસ્તક મેળાનું આયોજન કરાયું
પુસ્તક મેળામાં ધોરણ 1 થી 12 સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે બેસ્ટસેલર, ફિકશન, પ્રેરણાદાયક અને રસપ્રદ પુસ્તકો ઉપલબ્ધ રાખવામાં આવ્યા વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સમાંથી ઉમંગભર્યો પ્રતિસાદ મળ્યો