ભરૂચ: રક્તદાન-દેહદાનની જાગૃતિ માટે સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા અનોખો પતંગોત્સવ ઉજવાયો
સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન , દેહદાન , ચક્ષુદાનના જનજાગૃતિ અભિયાનને વેગવંતુ બનાવવાના ઉમદા આશય સહથી પરંપરાગત પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું