કાશ્મીરની આ 3 જગ્યાઓ છે શ્રેષ્ઠ , એક વાર ચોક્કસ બનાવો પ્લાન
જો તમને હિમવર્ષા જોવાનો ખૂબ શોખ છે, તો તમે આ વખતે ક્રિસમસ અથવા નવા વર્ષના અવસર પર કાશ્મીર ફરવાનો પ્લાન બનાવી શકો છો. કાશ્મીરમાં ઘણી એવી સુંદર જગ્યાઓ છે, જે પોતાની પ્રાકૃતિક સુંદરતા માટે દૂર-દૂર સુધી પ્રખ્યાત છે.