હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા, 24 કલાકમાં અઢી ફૂટ બરફ પડ્યો
આ દરમિયાન હવામાન વિભાગે આજે 8 જિલ્લામાં ભારે વરસાદ અને હિમવર્ષા અંગે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
આ દરમિયાન હવામાન વિભાગે આજે 8 જિલ્લામાં ભારે વરસાદ અને હિમવર્ષા અંગે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
હિમવર્ષા બાદ વાતાવરણ ખુશનુમા બન્યું છે એટલું જ નહીં પરંતુ પ્રવાસીઓનો ધસારો વધવાને કારણે હવામાનમાં પણ સુધારો થયો છે.
ભારતથી હજારો માઈલ દૂર અમેરિકાના ન્યુ જર્સીમાં 5 ઓક્ટોબરે હાથથી બનેલા સૌથી મોટા હિંદુ મંદિરોમાંથી એકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ક્યાંય પણ બાર ફરવા જવાનું વિચારીને ઘણી ઉત્તેજના હોય છે, પરંતુ શિયાળામાં મુસાફરી કરવી ખૂબ જ મુશ્કેલ હોય છે
ફરવા જવું લગભગ બધાને જ ગમતું હોય છે અને એમાય હિલસ્ટેશનની વાત આવે તો તો મજા જ પડી જાય,
હવામાન વિભાગના ઓરેન્જ એલર્ટને ધ્યાનમાં રાખીને પોલીસ મહાનિર્દેશકના આદેશ પર બુધવારે કેદારનાથ યાત્રા સ્થગિત રહેશે.