બનાસકાંઠા : ગરીબ દીકરીઓ પણ હવે બનશે "પોલીસ", પાલનપુરમાં શરૂ થઇ અનોખી હોસ્ટેલ
રાજયમાં પોલીસ વિભાગમાં ભરતીની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે પાલનપુરમાં પરીક્ષાર્થીઓને તાલીમ માટે સામાજીક સંસ્થાઓએ બીડુ ઝડપ્યું છે.

ભારત વિકાસ પરિષદના અભ્યાસ વર્ગનું આયોજન, દક્ષિણ ગુજરાત વિભાગીય અભ્યાસ વર્ગનું આયોજન કરાયું