અંકલેશ્વર: ખરોડ ગામેથી ખાણ ખનીજ વિભાગે માટી ચોરીનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યુ, રૂ.60 લાખનો મુદ્દામાલ જપ્ત
ભરૂચ ખાણ અને ખનીજ વિભાગની કચેરી ક્ષેત્રિય તપાસ ટીમના અધિકારીઓ દ્વારા તારીખ ૫મી ફેબુઆરીના અંક્લેશ્વર તાલુકાના ખરોડ ગામની સીમ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.
/connect-gujarat/media/media_files/2026/01/01/soil-theft-scam-2026-01-01-12-35-52.jpg)
/connect-gujarat/media/media_files/2025/02/05/Y0JiucubcpO47zq1m7ba.jpg)
/connect-gujarat/media/post_banners/8b170fb5baefcb9ce70d8bc8b294c13fcc3b1bc186182a5942a4c2978880b09e.jpg)