24થી 26 ફેબ્રુઆરી દરમિયાન સોમનાથ ખાતે ઉજવાશે ત્રિ-દિવસીય 'સોમનાથ મહોત્સવ
મહાશિવરાત્રિ નિમિત્તે 24 થી 26 ફેબ્રુઆરી 2025 દરમિયાન સોમનાથ ખાતે આયોજિત આ મહોત્સવમાં શ્રદ્ધાવાન ભક્તો માટે સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા વીણા વડે ભજન અને રાસથી ડાયરા સહિત વિવિધ અલૌકિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.