ભારતીય મૂળની અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ ફરી એકવાર અવકાશમાં ભરશે ઉડાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 ફેબ્રુઆરી એટલે કે આજથી કેરળ, મહારાષ્ટ્ર અને તમિલનાડુના પ્રવાસે જઈ રહ્યા છે
ભારતે શનિવારે અવકાશમાં નવો ઈતિહાસ રચ્યો છે. ભારતનું સૂર્ય મિશન- આદિત્ય એલ-1 તેના લક્ષ્ય સુધી પહોંચી ગયું છે.