સુરતસુરત : કેન્દ્રિય મંત્રી દર્શના જરદોશની ઉપસ્થિતિમાં ઓલપાડની ગ્રામ પંચાયતોના સરપંચ-સભ્યોનું વિશેષ સન્માન.... ભાજપ સમર્થિત નવનિયુક્ત તાલુકાના નવા સમરસ, ચૂંટાયેલા સરપંચો તેમજ બિનહરીફ ગ્રામ પંચાયત સભ્યનો સન્માન સમારોહ યોજાયો હતો. By Connect Gujarat 02 Jan 2022 17:58 ISTShare Twitter Share Whatsapp LinkedIn