ભરૂચ : ચૂંટણીપંચના આદેશ મુજબ SIRની કામગીરીનો મામલતદારની અધ્યક્ષતામાં પ્રારંભ,1342 બી.એલ.ઓ દ્વારા સર્વે શરૂ કરાયો
ભરૂચમાં મામલતદારની અધ્યક્ષતામાં સ્પેશિયલ ઇન્ટેસિવ રિવિઝન (SIR)ની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.જેમાં 1342 બી.એલ.ઓ.દ્વારા સર્વે શરૂ કરવામાં આવ્યો
/connect-gujarat/media/media_files/2025/11/16/umarwada-village-2025-11-16-12-58-55.jpeg)
/connect-gujarat/media/media_files/2025/11/11/bharuch-sir-2025-11-11-18-03-00.jpg)