“વસંત પંચમી” પર અર્પણ કરો માતા સરસ્વતીને આ ખાસ પ્રસાદ...
વસંતપંચમી આવતા જ બનાવવામાં આવે મીઠા ભાત તો આ ખાસ પ્રકારે એટ્લે કે બિલકુલ શાહી અંદાજમાં બનાવીશું
વસંતપંચમી આવતા જ બનાવવામાં આવે મીઠા ભાત તો આ ખાસ પ્રકારે એટ્લે કે બિલકુલ શાહી અંદાજમાં બનાવીશું
આજે મૌની અમાસનાં દિવસે દેશભરમાં પવિત્ર સ્નાન અને વિશેષ પૂજા કરવામાં આવી રહી છે. આ વખતે મૌની અમાસ પર ખૂબ જ દુર્લભ યોગ બની રહ્યો છે.
પોષ મહિનો ખૂબ જ શુભ મહિનો માનવામાં આવે છે. આ મહિનામાં ઉજવાતા તહેવારો અને વ્રતનું વિશેષ મહત્વ છે. આ બધામાં એકાદશી વ્રત ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે.
નવું વર્ષ 2023 શરૂ થઈ ગયું છે. આવી સ્થિતિમાં નવા વર્ષના પ્રથમ મહત્વપૂર્ણ વ્રત એટલે કે એકાદશી વ્રતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ભરૂચ શહેર અને જીલ્લામાં વસતા ખ્રિસ્તી સમાજના લોકોએ આજરોજ નાતાલના પર્વની ઉજવણી કરી હતી
સનાતન ધર્મમાં એકાદશી વ્રતનું ખૂબ જ મહત્વ છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે અને તેમની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે પોષ મહિનાની એકાદશીના દિવસે એક ખૂબ જ દુર્લભ યોગ બની રહ્યો છે.
પીપળાના(અશોક) વૃક્ષ સાથે સંબંધિત ઉપાય કરવાથી વ્યક્તિ દરેક પ્રકારના કષ્ટિમાંથી મુક્તિ મેળવે છે. નવા વર્ષમાં શુભ કાર્યોમાં ઉપયોગમાં લેવાતા અશોકના પાનનો આ રીતે ઉપયોગ કરી શકાય છે.