અંકલેશ્વર: બારડોલીથી નિકળેલ સરદાર સન્માન યાત્રાનું કરાયુ સ્વાગત, 18 જિલ્લામાં ફરી સોમનાથ ખાતે થશે સમાપન
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી પૂર્વે સરદાર સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે આજરોજ અંકલેશ્વર ખાતે આવી પહોંચતા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
/connect-gujarat/media/media_files/2025/09/23/sardar-sanman-yatra-2025-09-23-16-48-23.jpeg)
/connect-gujarat/media/media_files/2025/09/12/sardar-sanman-yatra-2025-09-12-18-14-52.jpeg)