ગુજરાતસરદાર સરોવર નર્મદા ડેમમાં નવા નીરની આવક, જળ સપાટી 119 મીટરને પાર નર્મદા ડેમમાંથી કુલ પાણીની જાવક 20,960 ક્યુસેક નોંધાય છે. ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે નર્મદા ડેમની જળ સપાટીમાં ઉત્તરોઉત્તર વધારો નોંધાઇ રહ્યો છે By Connect Gujarat 02 Jul 2024 12:16 ISTShare Twitter Share Whatsapp LinkedIn