ભરૂચ: હસ્તકલા કૌશલ્યને ખીલવવા હોસ્ટેલ ગ્રાઉન્ડ પર સરસ મેળાનું આયોજન, કલેકટર ગૌરાંગ મકવાણાના હસ્તે પ્રારંભ
હસ્તકલા કૌશલ્યને ખીલવવા યોજાયેલા સરસ' મેળામાં ગુજરાત રાજયભરના ૫૦ જેટલા સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરાયેલ હસ્તકલાની વસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે
/connect-gujarat/media/media_files/2025/11/28/kartiki-purnima-2025-11-28-13-48-57.jpg)
/connect-gujarat/media/media_files/2025/06/06/zGRmbNADdzJejWPke0kS.jpeg)