સાઉથના દિગ્ગજ એક્ટરની પત્નીનું હાર્ટ એટેકથી મોત, બેંગકોકના પ્રવાસ દરમ્યાન બન્યો આ બનાવ....
કન્નડ ફિલ્મ અભિનેતા વિજય રાઘવેન્દ્ર પર આ સમયે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. તેમની પત્ની સ્પંદના રાઘવેન્દ્રનું હાર્ટ એટેકથી અવસાન થયું છે.