ભરૂચ: વાલિયા SBI બ્રાન્ચના પૂર્વ મેનેજરની પોલીસે કરી ધરપકડ, રૂ.21.57 લાખની ઉચાપત અંગે નોંધાય હતી ફરિયાદ
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં રૂ. 21.57 લાખની ઉચાપત કરનાર પૂર્વ મેનેજરને ગણતરીના કલાકોમાં ભરૂચ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી..