ગુજરાતવલસાડ : વાપીથી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો રાજ્ય નાણાંમંત્રી કનુ દેસાઇના હસ્તે શુભારંભ કરાયો આ પ્રસંગે મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, કોરોનાના કારણે શ્રમિક અન્નપૂર્ણા યોજના બંધ કરાઈ હતી. પરંતુ હવે ફરી આ યોજના ચાલુ કરવામાં આવી છે. By Connect Gujarat 12 Feb 2023 13:58 ISTShare Twitter Share Whatsapp LinkedIn