Connect Gujarat

You Searched For "State President CR Patil"

જુનાગઢ : ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ભૂપત ભાયાણી સહિત 450 કાર્યકરોએ કેસરીયો ધારણ કર્યો..!

3 Feb 2024 8:19 AM GMT
જિલ્લાના વિસાવદરના AAPના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓ વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે.

સુરત : બારડોલી ખાતે ભાજપ પ્રદેશની બેઠક મળી, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કાર્યકરોના ક્લાસ લીધા..!

8 April 2023 12:29 PM GMT
આવનાર લોકસભાની ચૂંટણી તૈયારીના ભાગરૂપે ફરીવાર ભાજપે કમર કસી છે. જેમાં બુથ મેનેજમેન્ટ ઉપર વધુ એકવાર ભરોસો મુકી પ્રદેશ ભાજપ દ્વારા રાજ્યભરમાં બેઠક શરૂ...

વડોદરા : ડભોઇ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે વિશાળ જનમેદનીને સંબોધી

25 May 2022 7:30 AM GMT
પ્રદેશ અધ્યક્ષનું ડભોઈ ખાતે ભવ્ય સ્વાગત કરાયું પ્રદેશ અધ્યક્ષ દ્વારા વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ ભવ્ય રેલી સાથે સી.આર.પાટીલનું સ્વાગત થયું

સુરત : ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના જન્મદિવસે સેવા કાર્યોની લાગી વણઝાર

16 March 2022 3:04 PM GMT
પ્રદેશ અધ્યક્ષ સુરત નવસારીના સાંસદ સી.આર.પાટીલનો આજે 63મો જન્મ દિવસની ઉજવણી ભાજપ કાર્યકરો સહિત વિવિધ સામાજિક સંગઠનો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી