ભરૂચ ભરૂચ : સામે ચોમાસે ગોકળ ગતિએ ચાલતી રોડની કામગીરીથી આકાંક્ષાનગરી સહિતના સ્થાનિકો પરેશાન..! ભરૂચના ઉમરાજ ગ્રામ પંચાયતમાં આવેલ આકાંક્ષાનગરી સહિતના વિસ્તારમાં છેલ્લાં 3 માસથી ચાલતી રોડની કામગીરીથી રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. By Connect Gujarat 10 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn