ગુજરાતડમી એપ્લિકેશનથી ચેતજો..! : નવસારીમાં શેર બજારની ડમી એપ્લિકેશનમાં રોકાણ કરનારે રૂ. 21.60 લાખ ગુમાવ્યા..! શેર બજારમાં વધુ નફો મેળવવાની લાલચમાં એક વ્યક્તિએ રૂ. 21.60 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. By Connect Gujarat 15 May 2024 18:41 ISTShare Twitter Share Whatsapp LinkedIn