ભરૂચ : પરદેશીવાડ વિસ્તાર સ્થિત એકતા વિદ્યાલયમાં ધો-8માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો…
ભરૂચ શહેરના પરદેશીવાડ વિસ્તાર સ્થિત એકતા વિદ્યાલયમાં ધોરણ 8માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન શાળાની વિદ્યાર્થીની બહેનોએ સ્વાગત અને વિદાય ગીતની ભાવવિભોર ક્રુતિઓ રજુ કરી
/connect-gujarat/media/media_files/2026/02/15/gyandeep-anup-kunwarba-high-school-2026-02-15-12-04-34.jpeg)