બેટ દ્વારકાના સુદર્શન બ્રિજ પર ગાબડા પડતા વિપક્ષે ભ્રષ્ટાચારનો કર્યો આક્ષેપ...
ઓખા અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન બ્રિજ પર વરસાદના કારણે ગાબડા પડતા સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ થયા છે, જ્યારે આ ઘટનાને પગલે વિપક્ષના નેતા એ ભ્રષ્ટાચાર નો આક્ષેપ કર્યો હતો.
/connect-gujarat/media/media_files/XjpL0plrAnuGBCQ3GW85.jpg)
/connect-gujarat/media/media_files/pGsiOcwPjqTva5RuT4rZ.jpeg)
/connect-gujarat/media/post_banners/af6692d2ee2edf1b0183d9c972d638fb2f58d1e1d9fe2551ef10157d61aea21c.webp)