ભરૂચ: CR પાટિલના હસ્તે સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત પાસબુકનું કરાયું વિતરણ,PM મોદીના જન્મ દિવસની કરાય અનોખી ઉજવણી
પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ લાભાર્થીઓને પાસબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
/connect-gujarat/media/post_banners/8edf0aea887a9f52eb1a25d1754ca3c0eb83cfb80dbe77ce573bb3651c5214c3.jpg)
/connect-gujarat/media/post_banners/d3405e6ee81cefde8c82db972d61a4c7d7e20f39a6ac0669e6b36d5fa8cffeba.jpg)