ભરૂચઅંકલેશ્વર: પાનોલી GIDCની સલફર મીલ કંપનીમાં આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો પાનોલી સ્થિત સલફર મિલ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આગ લાગતાની સાથે જ ફેક્ટરીમાંથી ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઊઠતા નજરે પડ્યા By Connect Gujarat Desk 28 Dec 2025 16:08 ISTShare Twitter Share Whatsapp LinkedIn