મુસાફરી દરમ્યાન સનસ્ક્રીનનો કરો ઉપયોગ, ચમકતો રહશે ચહેરો
મુસાફરી દરમિયાન તમારી ત્વચાને સ્વસ્થ અને તાજી રાખવા માટે, તમારે માત્ર થોડી બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે જેમ કે પર્યાપ્ત માત્રામાં પાણી પીવું, સનસ્ક્રીન લગાવવું અને વિટામિન સી સમૃદ્ધ ખોરાક લેવો.