સન્સક્રિન લોશન ખરીદતા પહેલાં આ દરેક બાબત જાણવી જરૂરી,અહીં જાણો

પોતાની સ્કીનને સૂરજના હાનિકારક કિરણોથી બચાવવા માટે સનસ્ક્રીન લોશન વધુ ફાયદાકારક છે. સનસક્રીન લોશનથી સનબર્ન, સ્કિન કેન્સર અને પ્રિમેચ્યોર એજિંગનો ખતરો ઓછો કરે છે.

New Update
sunscreen

પોતાની સ્કીનને સૂરજના હાનિકારક કિરણોથી બચાવવા માટે સનસ્ક્રીન લોશન વધુ ફાયદાકારક છે. સનસક્રીન લોશનથી સનબર્ન, સ્કિન કેન્સર અને પ્રિમેચ્યોર એજિંગનો ખતરો ઓછો કરે છે.

સામાન્ય રીતે લોકો સ્ક્રિન પર સનસ્ક્રીન લોશન તો લગાવે છે પરંતુ તેનો ફાયદો તેમને નથી મળતો. સનસ્ક્રીન લોશન લગાવ્યા બાદ પણ સ્કીન કાળી પડે છે ટેનિંગ થાય છે.

જ્યારે પણ તમે સન સ્ક્રીન ખરીવાનુ વિચારો છે અથવા શોપ પર ખરીદવા જાવ છો તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. આવો જાણીએ કઇ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.

 -સૌથી પહેલાં સનસ્ક્રીન લેતા સમયે એ વાતનુ ધ્યાન હંમેશા રાખો રાખો કે તે 30 અથવા 50 એસપીએફ વાળું સનસ્ક્રીન લોશન જ ખરીદો.

-તમારાં સનસ્ક્રીન લોશનમાં PF ફેક્ટર હોવું ખૂબજ જરૂરી છે અથવા તો PF+++ અથવા તો PF++++. હોવું જરૂરી છે. એ જોયા પછી જ સનસ્ક્રીનને ખરીદો.

-તમે જે પણ સનસ્ક્રીન લોશન ખરીદી રહ્યા છો તેની પર સ્પેક્ટ્રમ જરૂરથી લખેલું હોવુ જોઇએ. આ પ્રકારના સનસ્ક્રીન લોશનથી UVA અને UVB બંને પ્રકારના કિરણોથી સુરક્ષા મળે છે.

-જે લોકો ઘરે રહે છે તેમણે પણ ટીવી, લાઇટ્સ અને લેપટોપમાઁથી નીકળતી બ્લૂ લાઇટથી સ્કિનને પ્રોટેક્ટ કરવાની જરૂર છે. તો ઘરે પણ દરરોજ સનસ્ક્રીન લોશન લગાવો.

-જે સનસ્ક્રીનમાં આયરન ઓક્સાઇડ હોય છે તે તમને ઇનડોર બ્લ્યુ લાઇટથી પણ પ્રોટેક્ટ કરવામાં મદદ મળે છે.

lotions | sunscreen | Skincare | Skincare Tips 

Latest Stories