ભરૂચભરૂચ: શહેરમાં પાણી પહોંચાડતી અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાં ડભાલી ગામ નજીક ગાબડુ, ખેતરો થયા જળબંબાકાર નર્મદા યોજનાનું પાણી પૂરી પાડતી અમ્લેશ્વર કેનાલમા ડભાલી ગામ પાસે ગાબડુ પડતાં ખેડૂતોના ઊભા પાકને નુકશાન થયું છે જેના પગલે વળતરની માંગ કરવામાં આવી છે By Connect Gujarat 02 Jan 2023 19:34 ISTShare Twitter Share Whatsapp LinkedIn