સુરત : ખટોદરા-ઓલપાડની સુરભી ડેરીમાંથી શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો, લાખોના મુદ્દામાલ સાથે ડેરી સંચાલકની ધરપકડ
ખટોદરામાં આરોગ્ય વિભાગ અને SOG પોલીસે દરોડા પાડી સુરભી ડેરીમાંથી 754 કિલો શંકાસ્પદ પનીરના જથ્થા સહિત સહિત અંદાજિત રૂ. 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો
/connect-gujarat/media/media_files/2025/11/25/nkliis-2025-11-25-14-59-34.jpeg)
/connect-gujarat/media/media_files/2025/11/11/duplicate-paneer-2025-11-11-14-06-46.jpeg)