સુરત : રેલવે સ્ટેશન નજીક નવા સીટી બસ ટર્મિનલનું નિર્માણ, ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તેનું લોકાર્પણ કરાયું…
સુરત વહીવટી તંત્ર દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે, ત્યારે શહેરમાં નવનિર્મિત સીટી બસ ટર્મિનલનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
/connect-gujarat/media/media_files/2025/11/20/pink-bus-surat-2025-11-20-15-45-13.jpg)
/connect-gujarat/media/media_files/2025/02/03/bus-stnm.jpeg)
/connect-gujarat/media/post_banners/67b75efe0d9e2494ef7a4210b4b8794b535a201ffcdcc6aed985f54f4e0a0201.webp)