સુરતસુરત : લેસની દુકાનમાં કામ કરતા કર્મચારીને ચપ્પુની અણીએ લૂંટી લેતા બે લૂંટારુઓ,ધોળે દહાડે બનેલી ઘટનાથી ચકચાર સુરતના પુના વિસ્તારમાં રૂપિયા રોકડા 3 લાખ 50 હજારની લૂંટ ચલાવીને લૂંટારૂઓ ફરાર થઇ ગયા હતા,ધોળે દિવસે બનેલી લૂંટની ઘટનાને પગલે ચકચાર મચી ગઈ.. By Connect Gujarat Desk 30 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn