સુરત : હાર્ટ એટેકના કિસ્સાઓને ધ્યાનમાં રાખી ટ્રાફિક પોલીસનું અનોખુ અભિયાન, શાળાઓમાં બાળકોને આપી CPRની તાલીમ...
CPR તાલીમ લેવાથી, હૃદય હુમલાના કિસ્સામાં કોઈપણ દર્દીનો જીવ બચાવી શકાય છે, ત્યારે સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા અનોખું જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું