ભારત દેશનું પોતાનું બંધારણ અને કાયદો છે, પરંતુ આશ્ચર્ય પમાડે તેવું એક એવું ગામ છે,જ્યાં દેશનો કાયદો લાગુ પડતો નથી!
હિમાચલ ટ્રાન્સપોર્ટની માત્ર એક જ બસ આ ગામમાં જાય છે, જે કુલ્લુથી બપોરે 3 વાગ્યે ઉપડે છે. હિમાચલ પ્રદેશના આ ગામની પોતાનું ન્યાયતંત્ર છે ગામની પોતાની સંસદ છે, જેમાં બે ગૃહો છે
/connect-gujarat/media/media_files/2025/03/17/Qo2ImP05stbFqG7W81gy.jpeg)
/connect-gujarat/media/media_files/cOVyHAV75XRU0plWlVyC.jpeg)