સુરતસુરત : કરોડો રૂપિયાના MD ડ્રગ્સના જથ્થા સાથે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે કરી 5 શખ્સોની ધરપકડ... પોલીસે જહાંગીરપુરા વિસ્તારમાંથી 2 આરોપીઓને 1 કિલોના MD ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂ. 97.37 લાખ જેટલી થવા જઈ રહી છે By Connect Gujarat Desk 16 Nov 2024 18:43 ISTShare Twitter Share Whatsapp LinkedIn