સુરત : SMCના આમ આદમી પાર્ટીના કોર્પોરેટરની ACB દ્વારા લાંચ કેસમાં ધરપકડ,અન્ય એક ફરાર
સુરત મહાનગરપાલિકાના આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર દ્વારા મલ્ટી લેવલ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર પાસે શાકભાજી માર્કેટની જગ્યામાં દબાણ કર્યું હોવાનું જણાવી કોન્ટ્રાક્ટ રદ કરાવવાની ધમકી આપીને લાંચની માંગણી કરવામાં આવી હતી
/connect-gujarat/media/media_files/2025/10/07/surat-corporation-2025-10-07-17-54-22.jpg)
/connect-gujarat/media/media_files/mo6Md5Rb0fD6QSYYti8R.jpeg)