સુરત: નાના વરાછા વિસ્તારમાં તપોવન સર્કલ પાસે સ્પાન બનાવવાનું હાઇડ્રોલિક મશીન ધરાશાયી થતા મકાનને નુકસાન
કામગીરી દરમિયાન વિશાળ ક્રેઈનથી વજનદાર હાઇડ્રોલિક મશીન પીલર ઉપર ચઢાવવાની કામગીરી ચાલી રહી હતી,તે દરમિયાન અચાનક ક્રેઈન પોતાનું સંતુલન ગુમાવતા પલ્ટી મારી ગઈ