બૉલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર બની માતા, ઘરે થયો લક્ષ્મીજી જન્મ, ગુંજી ઉઠી દીકરીની કિલકારીઓ.....
સ્વરાએ માર્ચ મહિનામાં સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહેમદ સાથે લગ્ન કર્યા હતા. લગ્નને લઈ સ્વરા ઘણી ટ્રોલ થઈ હતી.