ભારતીય ટીમ 'શુભ-મન' સાથે ઝિમ્બાબ્વે સામેની T20I શ્રેણી જીતવા તૈયાર
ભારતીય ક્રિકેટની યુવા બ્રિગેડ શનિવારે ઝિમ્બાબ્વે સામે ચોથી T20 મેચ રમશે ત્યારે તેની નજર સિરીઝ જીતવાની સાથે નવા યુગની શરૂઆત કરવા પર હશે.

ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામે 12 ડિસેમ્બરે ગકેબરહાના સેન્ટ જ્યોર્જ પાર્કમાં બીજી T20 મેચ રમવાની છે.