ગુજરાતજુનાગઢ : કેશોદમાં તાંત્રિક વિધિના બહાને મહિલા સાથે નરાધમે આચર્યું દુષ્કર્મ પંચાળા ગામની મહિલા સાથે ગામના જ ઈસમે જ તાંત્રિક વિધિ કરવાના બહાને ઘરમાં ઘૂસી દરવાજો બંધ કરી મહિલાને થપ્પડ મારી દુષ્કર્મ આચર્યું પોલીસે ફરિયાદ દર્જ કરીને શરૂ કરી તપાસ By Connect Gujarat Desk 12 Jan 2025 18:45 ISTShare Twitter Share Whatsapp LinkedIn