ભરૂચઅંકલેશ્વર : દઢાલ ગામના ખાડી ફળીયામાં તાલુકા પોલીસના દરોડા, 3 જુગારીઓની ધરપકડ... જિલ્લાના અંકલેશ્વર તાલુકા પોલીસે દઢાલ ગામના ખાડી ફળીયામાંથી જુગાર રમતા 3 જુગારીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 24 May 2023Share Twitter Share Whatsapp LinkedIn